A brand new revolution within the diamond business
Surat is thought for its diamond business on the earth, and now there’s a new revolution on this business. The demand for laboratory-made diamonds has all of a sudden elevated worldwide, and orders have additionally elevated in a single yr. The long run seems shiny for jewelers within the coming years. LeBron Diamond has grown over 300% within the final two years, with $248 million in enterprise income within the final two years.
હીરા ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ
સુરત વિશ્વમાં હીરા ઉદ્યોગ માટે જાણીતું છે, અને હવે આ ઉદ્યોગમાં એક નવી ક્રાંતિ આવી છે,લેબોરેટરીમાં બનેલા હીરાની ડિમાન્ડ અચાનક વિશ્વમાં વધી ગઈ છે, એક જ વર્ષમાં ઓર્ડરમાં મોટો વધારો પણ થયો છે સુરતમાં લેબરોન ડાયમન્ડ ની આવક વધવાના કારણે રત્નકલાકરો ને રોજગારી માં વધારો થયો છે, આવનારા વર્ષો માં રત્નકલાકારો માટે ભવિષ્ય ઉજ્વળ બની રહ્યું છે,છેલ્લા બે વર્ષમાં 300 ટકા લેબરોન ડાયમન્ડ ઉપર કામગીરી વધી ગઈ છે,છેલ્લા બે વર્ષમાં 248 મિલિયન ડોલર ની વેપારમાં આવક વધી છે.
#surat #oursuratcity #suratnews #newsupdate #information #replace #gujarat
તમે અમારી સાથે જોડાઈ શકો છો :
►Web site : https://www.ourvadodara.com/
►Fb :https://www.fb.com/ourvadodara
►Instagram :https://www.instagram.com/ourvadodara
►Twitter :https://twitter.com/ourvadodara
► Ads e-mail us at : ourvadodara@gmail.com
#ourvadodara#rajkotnews#ahmedabadnews#vadodaranews#latestupdate#latestgujaratitne#latestnews#todaysnews#breakingnews#videoviral#vadodaracity #ahmedabadnews#ourahmedabad #ahmedabadcity #ourrajkotcitynews
source